સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-૫૧ સાથે કુલ્લે રૂ.૮૫,૩૭૫/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી લઈ પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.
Blog

Views: 19
1 0
Spread the love

Read Time:3 Minute, 23 Second

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-૫૧ સાથે કુલ્લે રૂ.૮૫,૩૭૫/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી લઈ પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનર , અમદાવાદ શહેર ના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર. ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાઢી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપૂત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૨૧/૦૪/૨૦૨૪ ના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બ તથા પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ ને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સાબરમતી કાળીગામ છારા નગર ખાતે આરોપી નં ૦૨ ના મકાન આગળ ઓસરીના ભાગે જાહેરમાં પરપ્રાંતિય ભારતિય બનાવટના વિદેશી દારૂનુ વેચાણ કરતા તેમના કબજામાંથી પરપ્રાંતિય ભારતિય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૫૧ જેની કિ.રૂ.૩૩,૫૭૫/- તથા નાણા કુલ્લે રૂ.૩૬,૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ્લે રૂ.૮૫,૩૭૫/-ના મુદ્દામાલ સાથેપકડી પાડી તેઓની વિરુધ્ધમાં સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરાવી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બીઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓના નામઃ-(૧) સુરેશજી નવઘણજી ઠાકોર ઉવ ૨૧ રહે. ડાભીવાસ, કાળીગામ છારાનગરની બાજુમાં, સાબરમતી અમદાવાદ શહેર

(૨) વિક્કી જશુભાઈ જાડેજા(છારા) ઉવ ૨૫ રહે. છારા નગર, કાળીગામ સાબરમતી અમદાવાદ શહેર.

(૩) વોન્ટેડ: દારૂનો જથ્થો મંગાવનાર અજય જશુભાઈ જાડેજા(છારા) છારા નગર, કાળીગામ સાબરમતી અમદાવાદ શહેર.

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારુની બોટલ નંગ-૫૧ સાથે કુલ્લે રૂ.૮૫,૩૭૫/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી લઈ પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

કામગીરીકરનાર અધિકારી/કર્મચારીઓ: (૧) પો.સ.ઈ. એસ.આર.રાજપુત. (૨)અ.હે.કો. અ.હે.કો.નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી). (૩) અ.હે.કો. સફીક અહેમદ સિરાજ અહેમદ (૪) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૫) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ(બાતમી)(૬)અ.લો.૨.રોનકભાઇ જયરામભાઇ

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *