મોબાઇલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા
Ahemdavad

મોબાઇલ સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા

Views: 31
1 0
Spread the love

Read Time:2 Minute, 38 Second

પોલીસપોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આઇ.એન.ધાસુરા સાહેબ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન માધવપુરા પો સ્ટે પાર્ટ એ ગુ ૨ નં ૧૧૧૯૧૦૧૦૨૩૦૪૯૫/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯(એ)(૩),૧૧૪ ૪૧૧ મુજબના ગુનાના કામે મોબાઇલ ફોન સ્નેચીંગના ગુનાના આરોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીની ધરપકડ કરી આગળનીકાર્યવાહી હાથ ધરેલ છે.આરોપીનું નામ, સરનામું-રફીક સ/ઓ રીયાજુદિન એન્સારી ઉ.વ ૩૦ ધંધો-છુટક મજુરી રહે-મ.નં ૧૩૨૮ લોખંડવાળાની ચાલી, નુરમહેલ હોટલની બાજુમાં, બાપુનગર, અમદાવાદ શહેર મુળ રહે-ગામ-હનુમાન ગંજ જી-બલીયા રાજય-ઉતરપ્રદેશકબ્જે કરેલ મુદ્દામાલા-એમ.આઇ. કંપનીનો રેડમી ૧૨ મોડલનો કજી સિલ્વર કલરનો મોબાઇલ ફોન भेन IMEI 861679062236640 तथा नं-861679062236657 જે મોબાઇલ ફોનની કિમંત આશરે રૂ.૧૩૪૯૯/- ગણી શકાયબાતમી હકીકત મેળવનાર કર્મચારી:-વૃ.પો.કો. નીરુબેન અભેસિંહ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧) એ.એમ ગોહીલ પો સબ ઇન્સ. સર્વેલન્સ સ્કોડ (૨) એ.એસ.આઇ અરવિંદકુમાર માનાભાઇ (3) અનાર્મ હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર મણીલાલ (૪) અ.હે.કો પંકજકુમાર મણીલાલ (૫) પો.કો. હાજાભાઇ જેવતાભાઇ (૬) વુ.પો.કો. નીરુબેન અભેસિંહ (૭) વુ.પો.કો.શિતલબેન વિશાભાઇ (૮) PC પ્રતિકકુમાર નંદલાલ Pc વિશાલકુમાર માવજીભાઇ

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *