GOOD NEWS: સાબર ડેરી એ ભાવમાં કર્યો ઘટાડો
News

GOOD NEWS: સાબર ડેરી એ ભાવમાં કર્યો ઘટાડો

Views: 26
0 0
Spread the love

Read Time:36 Second

જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અમુલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો રુપિયા 25નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય 15 કિલોના ડબ્બાના ભાવમાં રુ. 375નો ઘટાડો કરાયો છે. 15 કિલો ઘીનો ડબ્બો જે અગાઉ રુપિયા 9220નો મળતો હતો જે હવે રુપિયા 8845માં મળશે. ઘીના ઘટાડેલા નવા ભાવ 14 માર્ચથી અમલમાં આવશે.

રિપોર્ટર : રાહુલ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *