‘મોદી હૈ તો મુમકીન હૈ’ કહેવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે સામે થયેલ કેસ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો
Gujarat breaking news

‘મોદી હૈ તો મુમકીન હૈ’ કહેવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે સામે થયેલ કેસ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો

Views: 27
1 0
Spread the love

Read Time:52 Second

‘મોદી હૈ તો મુમકીન હૈ’ કહેવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે સામે થયેલ કેસ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યો ગુજરાત હાઈકોર્ટે 2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન પોતાનો મત આપ્યા બાદ વિજયની નિશાની દર્શાવવા અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ કહેવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે સામે દાખલ કરાયેલ એફઆઈઆર રદ કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે માત્ર વિજયનું પ્રતીક દર્શાવવું અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ બોલવું “મત માટે પ્રચાર કરવાનું કાર્ય કરવા સમાન નથી”.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *