ગીર સોમનાથમાં 6 વર્ષની 2 બાળકીઓને ચોકલેટની લાલચ આપી શખ્સે દુષ્કર્મ આચર્યુ, આરોપીની ધરપકડ
Gir shomnath Breaking news

ગીર સોમનાથમાં 6 વર્ષની 2 બાળકીઓને ચોકલેટની લાલચ આપી શખ્સે દુષ્કર્મ આચર્યુ, આરોપીની ધરપકડ

Views: 22
0 0
Spread the love

Read Time:50 Second

ગીર સોમનાથમાં 6 વર્ષની 2 બાળકીઓને ચોકલેટની લાલચ આપી શખ્સે દુષ્કર્મ આચર્યુ, આરોપીની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શેરીમાં રમતી છ વર્ષની બે બાળકીઓને ચોકલેટની લાલચ આપી બાવળની ઝાડીઓમાં લઈ જઈ તેમની પર 33 વર્ષીય શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. બાળકીઓના ગુપ્તાંગમાંથી લોહી નિકળતું હોવાથી તેમના પરિવારને આ ઘટના અંગે જાણ થઈ છે. દુષ્કામ બાદ બાળકીઓને છોડી ફરાર થયેલા આરોપી શખ્સને પોલીસે પકડી તેની સામે ગુનો નોંધ્યો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *