ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એક જ હોસ્ટેલમાં રખાતા એનએસયુઆઈએ વિરોધ કર્યો
Ahemdavad

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એક જ હોસ્ટેલમાં રખાતા એનએસયુઆઈએ વિરોધ કર્યો

Views: 24
1 0
Spread the love

Read Time:59 Second

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એક જ હોસ્ટેલમાં રખાતા એનએસયુઆઈએ વિરોધ કર્યો ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી બાદ વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે, જ્યાં બોય્ઝ અને ગર્લ્સને એકસાથે રાખવામાં આવતા એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. એનએસયુઆઈના અમદાવાદ શહેર પ્રમુખ તિલકરામ તિવારીએ જણાવ્યું, “હોસ્ટેલમાં છોકરા અને છોકરીઓના સાથે રહેવાથી કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે?” તેમણે વધુમાં કહ્યું કે, આ અંગે કુલપતિ નિર્ણય ના લઈ શકે તો તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *