UP ATSએ ભારત-નેપાળ સોનાલી બોર્ડર પર ISIની મદદથી ભારતમાં ઘૂસેલા હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની કરી ધરપકડ
India news

UP ATSએ ભારત-નેપાળ સોનાલી બોર્ડર પર ISIની મદદથી ભારતમાં ઘૂસેલા હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની કરી ધરપકડ

Views: 20
1 0
Spread the love

Read Time:55 Second

UP ATSએ ભારત-નેપાળ સોનાલી બોર્ડર પર ISIની મદદથી ભારતમાં ઘૂસેલા હિઝબુલ મુજાહિદ્દીનના ત્રણ આતંકીઓની કરી ધરપકડ ધરપકડ કરાયેલામાં પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી મોહમ્મદ અલ્તાફ બટ્ટ, ઈસ્લામાબાદનો રહેવાસી સૈયદ ગઝનફર અને જમ્મુ-કાશ્મીરનો રહેવાસી નાસિર અલીનો સમાવેશ થાય છે. પકડાયેલા મોહમ્મદ અલ્તાફ બટ્ટે મુઝફ્ફરાબાદમાં હિઝબુલ મુજાહિદ્દીનના કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે. અલ્તાફ બટ્ટ મુઝફ્ફરાબાદ કેમ્પમાંથી હથિયારોની તાલીમ લીધા બાદ હિઝબુલ હેન્ડલર્સના સંપર્કમાં કામ કરી રહ્યો હતો

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *