વડોદરામાં બાળકના હાથમાં બાઈકનું સ્ટિયરિંગ આપી બાઈક ચલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ
Vadodra

વડોદરામાં બાળકના હાથમાં બાઈકનું સ્ટિયરિંગ આપી બાઈક ચલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

Views: 35
1 0
Spread the love

Read Time:46 Second

વડોદરામાં બાળકના હાથમાં બાઈકનું સ્ટિયરિંગ આપી બાઈક ચલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાઈકનું સ્ટિયરિંગ બાળકના હાથમાં આપી બાઈક ચલાવનાર તૌફિક વોહરાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસે માફી મંગાવી તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ બાઈકે આરોપીએ બાળકના હાથમાં સ્ટિયરિંગ સોંપી દીધું હતુ. બાઈકમાં આરોપી સહિત 2 મહિલાઓ પણ સવાર હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *