વડોદરામાં રિક્ષા પાછળ લટકીને રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધા
Vadodra

વડોદરામાં રિક્ષા પાછળ લટકીને રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધા

Views: 25
1 0
Spread the love

Read Time:51 Second

વડોદરામાં રિક્ષા પાછળ લટકીને રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધાવડોદરા શહેરમાં રિક્ષા પાછળ લટકીને વીડિયો રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગઢવીએ જણાવ્યું કે, “પકડાયેલા 4 સગીરોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું છે.” પકડાયેલા શખ્સો નામ જુબેર પઠાણ, સદાબ પઠાણ, અક્રમ પઠાણ અને કાદીર પઠાણ છે. રિક્ષા ઉપર જોખમી રીતે લટકીને બનાવાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *