ડ્રગ્સના દુષણ પર ફોકસ રહેશે: વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર નરસિમ્હા કોમર
Vadodra

ડ્રગ્સના દુષણ પર ફોકસ રહેશે: વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર નરસિમ્હા કોમર

Views: 26
1 0
Spread the love

Read Time:54 Second

ડ્રગ્સના દુષણ પર ફોકસ રહેશે: વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર નરસિમ્હા કોમર વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમરે મંગળવારે ચાર્જ સંભાળ્યો. નરસિમ્હા કોમરે કહ્યું કે, “શહેરમાં ફાઈનાન્સિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ, ડ્રગ્સનું દુષણ અને મહિલા સુરક્ષાના પ્રશ્નો સહિતના મહત્વના મુદ્દાઓ ઉપર અમારું ફોકસ રહેશે.” તેમણે વધુમાં કહ્યું, ડિટેક્શન, ઇન્વેસ્ટીગેશન અને કાયદો-વ્યવસ્થા જાળવવાના મુદ્દાઓ પ્રાથમિકતામાં રહેશે. પોલીસને સહકાર આપવા લોકો અને સંસ્થાઓને નરસિમ્હા કોમરે અપીલ કરી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *