1
0
Read Time:47 Second
બિલકિસ બાનો દુષ્કર્મ કેસનો આરોપી પાંચ દિવસના પેરોલ મળતા જેલની બહાર આવ્યો બિલકિસ બાનો દુષ્કર્મ કેસનો આરોપી પ્રદીપ મોધિયાને પાંચ દિવસના પેરોલ મળતા દાહોદ જિલ્લાના રણધીકપુર ગામમાં પરત ફર્યો છે. આ કેસના 11 આરોપીઓએ 21 જાન્યુઆરીએ આત્મસમપર્ણ કર્યા બાદ આરોપી પ્રદીપ મોધિયાએ સસરાના મોતને લઈ 30 દિવસના પેરોલ માંગ્યા હતા. જો કે, જસ્ટિસ એમ આર મેંગડેની કોર્ટે આરોપીને 7થી 11 ફેબ્રુઆરીના પેરોલ આપ્યા હતા.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર