0
0
Read Time:50 Second
એફબીઆઈએ યુએસમાં પત્નીની હત્યા કરનાર ‘મોસ્ટ વૉન્ટેડ’ લિસ્ટમાં સામેલ ગુજરાતી વ્યક્તિની માહિતી માટે $250,000 જાહેર કર્યા
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ તેના દસ મોસ્ટ વૉન્ટેડ ફરાર પૈકીના એક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની ધરપકડ માટે માહિતી આપનારને $250,000 સુધીના ઈનામની જાહેરાત કરી છે. ગુજરાતનો 34 વર્ષીય ભારતીય પુરુષ 2015માં તેની પત્નીની હત્યાના આરોપમાં વૉન્ટેડ છે. આ ઘટના બની ત્યારે તે અમેરિકામાં મીઠાઈની દુકાનમાં કામ કરતો હતો.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર