2
0
Read Time:46 Second
રામનવમી પર રામલલાની મૂર્તિના ‘અભિષેક’ અને ‘શ્રૃંગાર’ની તસ્વીરો સામે આવી
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટે બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમ રામનવમીના અવસર પર ‘દિવ્ય અભિષેક’ (ભગવાનના ધાર્મિક સ્નાન)ની તસ્વીરો શેર કરી છે. રામ મંદિર ટ્રસ્ટે તિલક, ઝવેરાત અને પીળા કપડાંથી શણગારાયેલી મૂર્તિની શ્રૃંગારની તસ્વીરો પણ શેર કરી છે. આ પ્રસંગે મંદિર પરિસરમાં રોશની કરવામાં આવી છે અને બપોરના સમયે ‘સૂર્ય તિલક’ થશે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર