વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંગ-૧૩૭ કિ.રૂ.૧,૩૩,૨૫૫/-રૂપિયા ૨,૪૩,૭૫૫૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પી.સી.બી
Ahemdavad

વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નંગ-૧૩૭ કિ.રૂ.૧,૩૩,૨૫૫/-રૂપિયા ૨,૪૩,૭૫૫૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી પી.સી.બી

Views: 21
2 0
Spread the love

Read Time:4 Minute, 3 Second

” ગુજરાત માં દારૂબંધી માત્ર કાગળ પર “

” શુ કરી રહી છે વાડજ પોલીસ ? “

વાડજ પો.સ્ટે. વિસ્તારમાંથી હોમ ડિલેવરી કરવા સારુ લાવેલ વિદેશી દારુની બોટલો તથા બીયર મળી નંગ-૧૩૭ કિ.રૂ.૧,૩૩,૨૫૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ્લે રૂપિયા ૨,૪૩,૭૫૫૦ ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપીપાડતી પી.સી.બી પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા સારુ સુચના આપેલ જે આધારે પી.સી.બી પોલીસ ઈન્સપેકટર એમ સી ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી સ્ટાફના પો.સ.ઈ બી.આર ક્રિશ્ચીયન, મ.સ.ઈ. ચેતનકુમાર હિતેષભાઈ અ.હે.કો. મહાવીરસિંહ બળવંતસિંહ અ.હે.કો. વિજેંદ્ર શંવરલાલ , અ.હે.કો.કિશોરભાઇ પ્રતાપભાઇ . અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ હરિશચન્દ્રસિંહ તથા અપોકો નરેશકુમાર કતાભાઈ અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન અપોકો નરેશકુમાર ફતાભાઈ તથા અહેકો કિશોરભાઈ પ્રતાપભાઈ નાઓને સંયુકતરીતે મળેલ બાતમી હકીકત આધારે તાજ પંચરાહી એપાર્ટમેન્ટમાં આવેલ ફલેટ એ/૨/૮ માથી તેમજ સદર ફલેટની નીચે પડેલ ટુ વ્હીલરમાંથી વિદેશીદારુની બોટલો તથા બીયર મળી કુલ્લે નંગ ૧૩૭ કિ.રુ.૧,૩૩,૨૫૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ્લે રુપિયા ૨,૪૩,૭૫૫/-ના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વાદજ પો સ્ટે પાર્ટ સી ૧૧૧૯૧૦૨૩૪૦૩૧૨/૨૦૨૪ પ્રોહિ એક્ટ કલમ ૬પ(એ) (ઈ),૧૧૬ાબી). ૮૧.૯૮(૨) મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.નોંધ: આ કામે મળી આવેલ વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો વોન્ટેડ આરોપી અવિનાશ @ લાલાભાઈ પટેલ રહે.ખોરજ નાનો પકડાયેલ આરોપી તુષાર છ પપ્પુ દિનેશચન્દ્ર પટેલને આપી ગયેલ જે જથ્થો પકડાયેલ આરોપી તેના રહેણાક મકાનમા રાખી તેમજ આ દારુની હોમ ડીલેવરી કરવા સારુ તેના અંગત માણસ દિનેશ@ ડેની ધનજીભાઈ બામણીયા ને રાખી સુઝુકી એકસેસ મારફતે વિશ્વાસુ ગ્રાહકોને હોમ ડિલેવરી કરતો હતો.પકડાયેલ આરોપી (૧) તુષાર @ પપ્પુ દિનેશચન્દ્ર પટેલ ઉં.વ.૩૧ રહે.એ/૨/૮. પંચરાહી એપાર્ટમેન્ટ, ઉમીયાનગર સોસાયટી પાસે રાણીપ અમદાવાદ શહેર (૨) દિનેશ@ ડેની ઘનજીભાઈ બામણીયા ઉ.વ.૧૯ રહે.સેક્ટર ૭/ર રામેશ્વરમંદિર, પાસે નિર્ણયનગર ચાંદલોડીયા અમદાવાદ નહી પકડાયેલ આરોપી : અવિનાશ@લાલાભાઈ પટેલ રહે.ખોરોજ ગામગુનાની જગ્યા: પકડાયેલ આરોપી નુધાર @ પપ્પુ દિનેરા ચન્દ્ર પટેલ ના રહેણાક મકાન રહે. એ/૨/૮, પંચરાહી એપાર્ટમેન્ટ,ઉમીયાનગર સોસાયટી પાસે રાણીપ અમદાવાદપકરાવેલ મુદામાલ : (૧) વિદેશી દારુની નાની મોટી બોટલો તથા બીયર મળી નંગ ૧૩૭ કિ.રૂ. ૧,૩૩,૨૫૫/- (૨) ૩મોબાઈલ ફોન કિ.રુ.૬૦,૫૦૦/-(3) એકસેસ ટુ વ્હીલર કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કુલ્લે કેિ.રૂ. ૨.૪૩.૭૫૫/- ની મત્તાનોમુદામાલ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *