દારૂની કુલ- ૩૪૨ નંગ બોટલ કિ.રૂ.૪૭,૭૩૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ય ઝોન-૦૨, અમદાવાદ શહેર.
Ahemdavad

દારૂની કુલ- ૩૪૨ નંગ બોટલ કિ.રૂ.૪૭,૭૩૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ય ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Views: 21
1 0
Spread the love

Read Time:4 Minute, 1 Second

( ગાંધીના ગુજરાતમાં દારૂબંદી માત્ર કાગળ પર )

પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર , સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન ડ્રાઈવ અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા દુધેશ્વર સ્મશાનગૃહની અંદર આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ નંગ-૩૪૨ જેની કુલ્લે કિ.રૂ.૪૭,૭૩૦/- નો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ મંગાવનાર અને હદપાર થયેલ આરોપીને પકડી લઈ તેની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી- ગુ.ર.ન.૧૧૧૯૧૦૧૦૨૪૦૩૬૩/૨૦૨૪ ધી ધી પ્રોહી એક્ટ કલમ-

૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) મુજબનો ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ આરોપી તડીપાર થયેલ હોય તેની વિરુધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ હેઠળ ફરીયાદ દાખલ કરાવી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ :- અબ્દુલ ઉર્ફે ભાણીયો હારુનભાઇ મીયાણા ઉવ ૩૫ રહે. મનં ૧૪૭ બ્લોક નં ૦૭, ઔડાના મકાનમાં, ગોપાલનગર સોલંકી, રૂસ્તમ મીલ કંપાઉન્ડ, દુધેશ્વર રોડ માધવપુરા અમદાવાદ શહેર આરોપીનો ગુનાહીત ઈતિહાસ:(૧) સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.ન. ૦૦૩૭/૨૦૧૮ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(બી) ૬૫(સી)(એફ) મુજબ.(૨) માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.ન. ૨૩૫/૨૦૧૮ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(બી), ૬૫(સી)(એફ), ૮૧ મુજબ.(૩) માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.ન. ૩૯૯/૨૦૧૮ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(૫),૬૫(સી)(ઈ)(એફ), ૬૬(૧)(બી),૮૧ મુજબ.(૪) માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.૨.ન. ૧૧૧૯૧૦૧૦૨૦૧૩૮૭ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(બી),૬૬(૫), ૬૫(સી)(ઈ)(એફ),૬૬(૧)(બી), ૮૧ મુજબ.(૫) પાસા /૦૦૧૭/૨૦૨૦ તા.૩૦/૦૯/૨૦૨૦(૬) માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૧૦૨૪૦૦૪૩/૨૪ ધી જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ(૭) સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૫૦૨૪૦૦૨૪/૨૪ ધી જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી (બાતમી)(૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ(૪) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૫) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ (બાતમી)(૬) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (૭) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *