ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ.
Ahemdavad

ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ.

Views: 16
0 0
Spread the love

Read Time:3 Minute, 20 Second

માધવપુરા પોલીસની ઉમદા કામગીરી

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર અને સંયુકત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૧ સાહેબ અને ના.પો.કમિ. શ્રી ઝોન-ર અને મ.પો.કમિ.શ્રી “એલ” ડિવિઝન સાહેબ નાઓના હુકમથી માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઈ .એન.ધાસુરા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં-૧૧૧૯૧૦૧૦૨૩૦૩૭૫/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૭, ૩૮૦ મુજબના ગુનાના કામના આરોપી શાહીબાગ નમસ્તે સર્કલ હઠીસિંગની વાડીની સામે એચ.પી.સી.એલ પેટ્રોલ પંપ ઉપર ગયેલ અને પેટ્રોલ પંપના ઓફીસના દરવાજાની સ્ટોપર પથ્થર વડે તોડી ઓફીસમાં અંદર જઈ ટેબલનુ ડ્રોઅર તોડી અંદરથી રૂપીયા ૧,૬૦,૦૦૦/- ચોરી કરી લઇ ગયેલ હોય જે આરોપી અંગે સી.સી.ટી.વી. ફૂટેજો તેમજ ટેકનીકલ સોર્સ આધારે ચોરીના આરોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીઓનું નામ સરનામું:-સનીકુમાર સ/ઓ ઓમપ્રકાશ ગૌર (પ્રજાપતી) ઉ.વ.૨૭ ધંધો.છુટક મજુરી રહે.આમાં પાર્ક ચાલી બી-કોલોની પાસે નિલકંઠની બાજુમાં સિવિલ અસારવા અમદાવાદ શહેર મુળ વતન ગામ.મધુપુર મીરનપુર તા.બેટી થાના.ગોસાઇગંજ જી.આંબેડકરનગર ઉત્તરપ્રદેશ રાજ્યકબ્જે કરેલ મુદ્દામાલ -(૧) રોકડા રૂ.૧,૩૫,૦૦૦/- (૨) એકટીવા GJ-01-NZ-3694 જેની કિ.રૂ.૨૫,૦૦૦/- (૩) એક વીવો કંપનીનો મોબાઇલફોન જેની કિં.રૂ.૭,૦૦0/-બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-અ.પો.કો વિપુલભાઇ સાદુંલભાઇ બ.નં.૭૪૧૯ તથા અનાર્મ અ.પો.કો વિપુલ જીવરાજભાઈ બ.નં.૧૧૪૨૪કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ (૨) એ.એસ.આઇ ગુલાબજી ધુળાજી બ.નં.૫૨૮૨ (૩) અ.હે.કો કિરિટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩ (૪) અ.પો.કો નરેશકુમાર નાગજીભાઇ બ.નં.૮૫૮૫ (૫) અ.પો.કો વિપુલભાઇ સાદુલભાઇ બ.નં.૭૪૧૯ (૬) અનાર્મ અ.પો.કો વિપુલ જીવરાજભાઇ બ.નં.૧૧૪૨૪ (૭) અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઇ બ.નં-૧૦૪૦૧ (૮) અ.પો.કો. વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *