માધવપુરામાં લગઝરી બસમાં વિદેશી દારૂની હેરફેર કરતા ડ્રાઈવર ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.
Ahemdavad

માધવપુરામાં લગઝરી બસમાં વિદેશી દારૂની હેરફેર કરતા ડ્રાઈવર ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Views: 22
1 0
Spread the love

Read Time:4 Minute, 3 Second

લગઝરી બસમાં વિદેશી દારૂની હેરફેર કરતા ડ્રાઈવર સહીત કુલ બે આરોપીઓને કુલ્લે રૂ.૫૪,૪૪,૬૪૪/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ પ્રોહીબીશનનો ગુનો શોધી કાઢ્યો

પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર , સેક્ટર-૧ તથા ઈ.નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને સમગ્ર ઝોન-ર વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી પ્રોહીબીશન અંગેની પ્રવુતિ કરતા ઈસમોની તપાસ કરી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૧/૦૬/૨૦૨૪ ના રોજ સાથેના સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે માધવપુરા વિસ્તારમાં મુશાસુહાગ કબ્રસ્તાનની બાજુમાં આવેલ નરમાવાળી ચાલીની બાજુમાં આવેલ ખુલ્લા પાર્કિંગ વાળી જગ્યા ખાતે વિદેશી દારૂનુ કટીંગ કરતા લગઝરી બસના ડ્રાઈવર સહીત કુલ બે આરોપીઓને પાર્સલ પેકીંગમાં લઈ આવેલ પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો-૭૦ તેમજ બીયરના ટીન-૨૪ મળી કુલ્લે કિ.રૂ.૧૭૩૪૪/- તથા લગઝરી બસ તથા જ્યુપીટર ગાડી તથા મોબાઈલ ફોન નંગ-૦૨ તથા રોકડા નાણા રૂ.૨૩૦૦/- વિગેરે મળી કુલ્લે રૂ.૫૪,૪૪,૬૪૪/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ આરોપીઓની વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીના નામ :- (૧) ઓમપ્રકાશ ગીરધારીરામ સૈન ઉવ ૩૮ રહે.ગામ-કરાણી તા.જી.જોધપુર રાજસ્થાન (૨) કુલદીપ વિનોદભાઈ ચુનારા ઉવ ૨૬ રહે.ચુનારા વાસ-૨, સૈજપુર ટાવર, મોદી કંપાઉન્ટની સામે નરોડા, અમદાવાદ શહેર.વોન્ટેડ: જીતેંદ્ર ચૌધરી રહે.જોધપુર રાજસ્થાન જેનો મોબાઈન નંબર ૭૦૭૩૪૩૦૪૮૯ નો છે તે.કબજે લીધેલ મુદ્દામાલ: પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂનીનાની મોટી બોટલો-૭૦ તેમજ બીયરના ટીન-૨૪ મળી કુલ્લે કિ.રૂ.૧૭૩૪૪/- તથા લગઝરી બસ કિ.રૂ.૫૩,૦૦,૦૦૦/- તથા જ્યુપીટર ગાડી કિ.રૂ.૮૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ જેની કિ.રૂ.૪૫,૦૦૦/- તથા રોકડા નાણા રૂ.૨૩૦૦/- તથા કાળા રંગનો થેલો કિ.રૂ. ૦૦/- મળી કુલ્લે રૂ.૫૪,૪૪,૬૪૪/- નો મુદ્દામાલકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (બાતમી)(૩) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બર્ન ૫૫૫૯(૪) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦ (બાતમી)(૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બને ૪૭૦૧(૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બનં ૭૩૩૪(૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭(૧૦) અ.લો.ર. રોનક કુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
33 %
Sad
Sad
67 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *