રાજકોટ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ પત્ની રીવાબાએ રવિન્દ્ર જાડેજા સાથેની તસ્વીર શેર કરી
Rajkot Gujarat

રાજકોટ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ પત્ની રીવાબાએ રવિન્દ્ર જાડેજા સાથેની તસ્વીર શેર કરી

Views: 31
0 0
Spread the love

Read Time:56 Second

રાજકોટ ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ પત્ની રીવાબાએ રવિન્દ્ર જાડેજા સાથેની તસ્વીર શેર કરી, કહ્યું ‘તમને વધુ શક્તિ મળે’રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત (રનની દ્રષ્ટીએ) નોંધાવ્યા બાદ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર રવિન્દ્ર સાથે પોતાની તસ્વીર શેર કરી છે. રીવાબાએ લખ્યું કે, “તમારી શક્તિ અને હિંમત મને દરરોજ આશ્ચર્યચકિત કરે છે… મિસ્ટર RJ, તમને વધુ શક્તિ મળે.” રવિન્દ્ર જાડેજાએ રાજકોટ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *