0
0
Read Time:55 Second
વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીનાથધામ હવેલી અને નરહરિ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યુ વડોદરામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રીનાથધામ હવેલી અને નરહરિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર લખ્યું કે, “વિરાસત ભી-વિકાસ ભી એવા સૂત્ર સાથે સંસ્કૃતિના ગર્વથી વિકાસની રાજનીતિમાં આગળ વધવાનું આહવાન કરાયું છે.” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રેવાપાર્ક ગરબા ગ્રાઉન્ડમાં આયોજિત ‘હોલી રસિયા સંગ ફૂલ ફાગ’ કાર્યક્રમમાં પણ સહભાગી થયા છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર