વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹22 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યુ
Vagodara breaking news

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹22 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યુ

Views: 38
2 0
Spread the love

Read Time:59 Second

વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹22 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યુ વડોદરાના ઓપી રોડ પર ₹22 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી કલેક્ટર કચેરીનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વિવિધ તાલુકામાં ₹98 લાખના ખર્ચે તૈયાર થનારી કુલ 11 આંગણવાડી કેન્દ્રની ઈમારતોનું ખાતમુહૂર્ત છે. ઉપરાંત વડોદરા જિલ્લામાં ₹32.41 કરોડના ખર્ચે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના 51 કિલોમીટરના કુલ 19 નવા રસ્તાઓના કામનું ખાતમુહૂર્ત કરાયું છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *