Real Hero: હાથમાં ગોળી વાગી તોય 35 યાત્રીઓનો જીવ બચાવ્યો
News

Real Hero: હાથમાં ગોળી વાગી તોય 35 યાત્રીઓનો જીવ બચાવ્યો

Views: 29
1 0
Spread the love

Read Time:39 Second

મહારાષ્ટ્રમાં એક મીની બસના ડ્રાઈવરે 35 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. સોમવારે રાત્રે, અમરાવતી થી નાગપુર જતી મીની બસ પર લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. ડ્રાઈવર ખોમદેવ કવાડેને હાથમાં ગોળી વાગી હતી પરંતુ તેણે બસ રોક્યા વિના 30 કિલોમીટર સુધી ચલાવી હતી અને તેને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. યાત્રીઓનો જીવ બચાવવા બદલ તેમની પ્રશંસા થઇ રહી છે.

રિપોર્ટર :રાહુલ ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *