30 લાખ ખાલી સરકારી જગ્યા ભરવાનું રાહુલ ગાંધીનું વચન એપ્રેન્ટિસશીપનો કાયદો બનાવાશેઃ
Breaking news

30 લાખ ખાલી સરકારી જગ્યા ભરવાનું રાહુલ ગાંધીનું વચન એપ્રેન્ટિસશીપનો કાયદો બનાવાશેઃ

Views: 23
2 0
Spread the love

Read Time:54 Second

30 લાખ ખાલી સરકારી જગ્યા ભરવાનું રાહુલ ગાંધીનું વચન એપ્રેન્ટિસશીપનો કાયદો બનાવાશેઃ NEET ગરીબ વિરોધી, રાજ્યોને નિર્ણયની સત્તા આપીશુંતમિલનાડુમાં પ્રથમ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે યુવાનોને એપ્રેન્ટિસશીપનો હક આપવા કાયદો ઘડવાની અને 30 લાખ ખાલી સરકારી નોકરીઓ ભરવાનું વચન આપીને જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તા પર આવશે તો યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા માટે કડક પગલાં લેવામાં આવશે. તેમણે મેડિકલ એન્ટ્રસ ટેસ્ટને ગરીબ વિરોધી પણ ગણાવી દીધી હતી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *