IPL ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપી ને રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ
Ahemdavad

IPL ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપી ને રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ

Views: 16
0 0
Spread the love

Read Time:3 Minute, 21 Second

IPL ચાલુ થાય કે તરત જ સટ્ટાનો જુગાર રમી રમાડતા લોકો એકટીવ થતાં હોય છે.

આઈ.પી.એલ. ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચે ક્રીકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા આરોપીને રોકડ નાણા સહીત કુલ્લે રૂ.૨૭,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી લઈ જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર , સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી જુગારની ગે.કા. પ્રવ્રુતિઓ શોધી કાઢી તેમજ હાલમા ચાલી રહેલ ટાટા આઈ.પી.એલ. ક્રીકેટ મેચ સિરીઝ અન્વયે ક્રીકેટ મેચ દરમ્યાન ચાલુ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા ઈસમોને શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-ર નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ નરેંદ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતે રમાનાર ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપીટલ ટીમ વચ્ચે રમાનાર આઈ.પી.એલ. ની મેચ અનુસંધાને નરેંદ્ર મોદી સ્ટેડીયમ ખાતે ફરજ ઉપર હાજર હતા દરમ્યાન સ્કોર્ડના અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ તથા પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે નરેંદ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેસીડેન્ટ ગેલેરીમાં બેય-૫ રો નંબર-ડી સી માં બેઠેલ આરોપીએ ગુજરાત ટાઈટન્સ અને દીલ્હી કેપીટલ ની લાઈવ મેચ દરમ્યાન ચાલુ આરોપીઓના નામ :- (૧) રોહીતકુમાર પ્રભુભાઈ પ્રજાપતિ ઉવ ૨૬ રહે. ગામ- નગરાસણ પ્રજાપતિવાસ, તા.કડી, જી.મહેસાણા(૨) વોન્ટેડ: માસ્ટર આઈ.ડી. આપનાર (૧) કિરણભાઈ પટેલ રહે. કડી જી.મહેસાણા જેમનો મો.નંબર ૯૯૧૩૦૨૦૨૮૬ તથા (૨) મીહીર પટેલ રહે. કડી જી.મહેસાણા મો.નં ૯૫૩૭૪૭૩૪૫૯ નો છે તથા (૩) અંકીત પટેલ રહે.મહેસાણા જેનો મો.નં. ૮૧૪૦૫૬૨૫૦૫ નો છે તથા (૪) આર.કે. અમદાવાદ જેનો મોનં ૮૯૭૬૫૩૬૧૭૫ નો છે.> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (બાતમી)(૩) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૪) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (બાતમી)(૫) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *