Vadodra

વડોદરામાં ‘પોલીસ’ લખેલા બોર્ડ સાથે કારમાંથી ₹8.95 લાખના કેફી પોશડોડા ઝડપાયા, કાર ચાલક ફરાર

વડોદરામાં ‘પોલીસ’ લખેલા બોર્ડ સાથે કારમાંથી ₹8.95 લાખના કેફી પોશડોડા ઝડપાયા, કાર ચાલક ફરાર વડોદરાના જરોદમાં નંબરપ્લેટ વગરની કારમાંથી ‘પોલીસ’ લખેલા બોર્ડ સાથે ₹8.95 લાખના કેફી પોશડોડા ઝડપાતા પોલીસે...
Read More
Vadodra

હું સેહવાગ છું લાકડાતોડ બેટિંગ કરીશ, 26-0 નહીં થવા દઇએ: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી

હું સેહવાગ છું લાકડાતોડ બેટિંગ કરીશ, 26-0 નહીં થવા દઇએ: કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વડોદરામાં ‘જાતિ જનગણના કેમ?’ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, “જાતિ જનગણના થવી જોઇએ, જેથી...
Read More
Vadodra

સુરેન્દ્રનગરમાં 129 કિલોગ્રામ ચાંદીના લૂંટ કેસમાં ₹40.87 લાખના મુદ્દામાલ સાથે વડોદરાથી 3 ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગરમાં 129 કિલોગ્રામ ચાંદીના લૂંટ કેસમાં ₹40.87 લાખના મુદ્દામાલ સાથે વડોદરાથી 3 ઇસમો ઝડપાયા સુરેન્દ્રનગરમાં 129 કિલોગ્રામ ચાંદીના લૂંટ કેસમાં વડોદરા પોલીસે ₹40.87 લાખના મુદ્દામાલ સાથે સંજય રાજપૂત, ઇરફાન...
Read More
Vadodra

વડોદરા એસટી ડિવિઝનને મળેલી નવી બસો ઓબીડી-2 સિસ્ટમથી સજ્જ, રસ્તામાં બસ નહીં ખોટકાય

વડોદરા એસટી ડિવિઝનને મળેલી નવી બસો ઓબીડી-2 સિસ્ટમથી સજ્જ, રસ્તામાં બસ નહીં ખોટકાય વડોદરા ડિવિઝનના અધિકારી વિકલ્પ શર્માએ કહ્યું કે, “એસટી ડિવિઝનને મળેલી બસોમાં ઓબીડી-2 સિસ્ટમ હોવાને કારણે 15...
Read More
Vadodra

રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવાયા:

રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવાયા: દાહોદમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવી...
Read More
Vadodra

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસનો મામલો,બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રોની ધરપકડ

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસનો મામલો, બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રોની ધરપકડ કરાઈવડોદરામાં વરણામાના શંકરપુરા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ હેકો ભુપતસિંહના હત્યાના પ્રયાસ મામલે બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે...
Read More
Vadodra

વડોદરામાં કન્ટેનર સાથે કાર અથડાતા 1 વર્ષીય બાળક સહિત એક જ પરિવારના 5 લોકોના મોત

વડોદરામાં કન્ટેનર સાથે કાર અથડાતા 1 વર્ષીય બાળક સહિત એક જ પરિવારના 5 લોકોના મોત થયાવડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા કારમાં સવાર એક...
Read More
Vadodra

વડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા

વડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધાવડોદરામાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રણુસિંગ સરદાર, કુલદિપસિંગ સીકલીગર અને અજયસિંગને નંદેસરી વિસ્તારમાંથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા...
Read More
Vadodra

વડોદરા જિલ્લાના પાદરાતાલુકા ના મહંમદપુરાનું નામ મહાદેવપુરા કરવાનો ઠરાવ

પાદરાના મહંમદપુરાનું નામ મહાદેવપુરા કરવાનો ઠરાવ વડોદરા જિલ્લા પંચાયતમાં મંજૂર થયોપાદરા તાલુકાના મહંમદપુરા ગામનું નામ બદલીને મહાદેવપુરા કરવા અંગે તાલુકા પંચાયતે મોકલેલા ઠરાવને વડોદરા જિલ્લા પંચાયતની સભામાં મંજૂરી આપવામાં...
Read More
Vadodra

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડીનને ઓફિસમાં પૂરી દેતા પોલીસને જાણ કરાઈ

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડીનને ઓફિસમાં પૂરી દીધા હોવાની ઘટના બની છે. યુનિવર્સિટી સત્તાધીશોએ જાહેર કરેલા વિવિધ ડેઝની ઉજવણીના શિડ્યુલને લઇ વિદ્યાર્થીઓમાં અસંતોષ હતો જેથી તેઓ રજૂઆત...
Read More