2
0
Read Time:56 Second
વડોદરામાં ‘પોલીસ’ લખેલા બોર્ડ સાથે કારમાંથી ₹8.95 લાખના કેફી પોશડોડા ઝડપાયા, કાર ચાલક ફરાર વડોદરાના જરોદમાં નંબરપ્લેટ વગરની કારમાંથી ‘પોલીસ’ લખેલા બોર્ડ સાથે ₹8.95 લાખના કેફી પોશડોડા ઝડપાતા પોલીસે ₹18.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કાર ચાલક ફરાર થયો છે. પોલીસે રેફરલ હોસ્પિટલ ચોકડી નજીક વાહન ચેકિંગ દરમિયાન ડિવાઇડર ઉપર ચડેલી કારમાં તપાસ કરતા 301 કિલોગ્રામ પોશડોડા અને વિવિધ જિલ્લાના વાહનોની નંબરપ્લેટો મળી છે. જરોદ પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર