વડોદરામાં કન્ટેનર સાથે કાર અથડાતા 1 વર્ષીય બાળક સહિત એક જ પરિવારના 5 લોકોના મોત
Vadodra

વડોદરામાં કન્ટેનર સાથે કાર અથડાતા 1 વર્ષીય બાળક સહિત એક જ પરિવારના 5 લોકોના મોત

Views: 22
0 0
Spread the love

Read Time:48 Second

વડોદરામાં કન્ટેનર સાથે કાર અથડાતા 1 વર્ષીય બાળક સહિત એક જ પરિવારના 5 લોકોના મોત થયાવડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર ઉભેલા કન્ટેનર સાથે કાર અથડાતા કારમાં સવાર એક જ પરિવારના પ્રજ્ઞેશ પટેલ, મયુર પટેલ, ઉર્વશી પટેલ, ભૂમિકા પટેલ અને 1 વર્ષીય બાળકનું મોત થયું છે.

કારમાં સવાર 4 વર્ષની એક બાળકીનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કારમાંથી તમામના મૃતદેહોને બહાર કાઢ્યા છે. પરિવાર વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *