વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 29 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત, પોલીસ તપાસ શરૂ
Vadodra

વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 29 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત, પોલીસ તપાસ શરૂ

Views: 20
1 0
Spread the love

Read Time:53 Second

વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 29 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત, પોલીસ તપાસ શરૂ વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં રહેતી 29 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન સર સયાજીરાવ હોસ્પિટલમાં મોત થતા ફતેગંજ પોલીસે યુવતીના મોતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં મોકલાઇ હતી, જ્યાં યુવતીની તબિયત વધુ લથડતા સર સયાજીરાવ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. યુવતીના મોત મામલે ફતેગંજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *