વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી-2024 લડવાની અનિચ્છા દર્શાવી, પોસ્ટ કરી શેર
Vadodra

વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી-2024 લડવાની અનિચ્છા દર્શાવી, પોસ્ટ કરી શેર

Views: 20
0 0
Spread the love

Read Time:55 Second

વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી-2024 લડવાની અનિચ્છા દર્શાવી, પોસ્ટ કરી શેર.વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટેલોકસભા ચૂંટણી-2024 માટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી એક પોસ્ટ સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. રંજનબેને X હેન્ડલ પર જણાવ્યું કે, “હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી-2024 લડવાની અનિચ્છા દર્શાવુ છું.” આ પૂર્વે રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા નારાજગી વ્યક્ત કરી હતી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *